દાડમ કાઇપીરીન્હા મોકટેલ (Pomegranate Caipirinha Mocktail Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MRC
Post - 11
દાડમ કાઇપીરીન્હા મોકટેલ
Barso re Megha Megha...(2)
Barso re Megha Barso...
Mitha Hai Khatta Hai...
Pomegranate juice Hai
Chal...Chal..Chal.. Chal...Chal.. Chal..
Chal ... Chal........(2) ...
Pee le re.... pee le re....
pee le re ... pee le rrrrrre....
તો.... આજે તમારાં માટે લાવી છું બ્રાઝિલિયન સ્ટાઇલ.... સ્વાદિષ્ટ POMEGRANATE CAIPIRINHA Mocktail ....
૧ વાર ટેસ્ટ કરો.... ખુદ જાન જાઓ....
Bemiiiiiiisallll.... સ્વાદ....

દાડમ કાઇપીરીન્હા મોકટેલ (Pomegranate Caipirinha Mocktail Recipe In Gujarati)

#MRC
Post - 11
દાડમ કાઇપીરીન્હા મોકટેલ
Barso re Megha Megha...(2)
Barso re Megha Barso...
Mitha Hai Khatta Hai...
Pomegranate juice Hai
Chal...Chal..Chal.. Chal...Chal.. Chal..
Chal ... Chal........(2) ...
Pee le re.... pee le re....
pee le re ... pee le rrrrrre....
તો.... આજે તમારાં માટે લાવી છું બ્રાઝિલિયન સ્ટાઇલ.... સ્વાદિષ્ટ POMEGRANATE CAIPIRINHA Mocktail ....
૧ વાર ટેસ્ટ કરો.... ખુદ જાન જાઓ....
Bemiiiiiiisallll.... સ્વાદ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાડમ ના દાણા
  2. લીંબુ
  3. ૧ ટેબલ સ્પૂનખાંડ
  4. બરફ ના ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ના દાણા અને ખાંડ મીક્ષી મા ક્રશ કરી ગાળી લેવું અને ફ્રીઝર મા ૧\૨ કલાક મૂકો....

  2. 2

    લીંબુ ના ટૂકડા કરી એને સર્વીગ ગ્લાસ મા કાઢો...એને લાકડા ના ગર્ડલ વડે હલકા હાથે દબાણ આપો અને ૧\૪ કપ પાણી નાંખી એને પણ ફ્રીઝર મા ૧\૨ કલાક મૂકો

  3. 3

    ફ્રીઝર મા થી બંને વસ્તુ બહાર કાઢો... હવે ગ્લાસ માં બરફ ના ક્યુબ નાંખો... હવે હલકા હાથે દાડમનો જ્યુસ બર્ક ઉપર રેડો.... બલ્કે.... બલ્કે.... અને રસાસ્વાદ માણો BRAZILIAN POMEGRANATE CAIPIRINHA નો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (17)

Similar Recipes