વોલડોર્ફ સલાડ (Waldorf Salad Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

વોલડોર્ફ સલાડ (Waldorf Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ લેટયુઝ લીવસ
  2. સફરજન
  3. ૩ tspકાળી દ્રાક્ષ
  4. ૩ tspકીસમીસ
  5. ૧/૪ કપઅખરોટ
  6. ૩ tspમેયોનીઝ
  7. ૨ tspદહીં
  8. ૧/૪ tspબ્લેક પેપર પાઉડર
  9. ૨ tspહની
  10. ૧/૪ tspસંચર પાઉડર
  11. ૧લિંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અખરોટ ને પેનમાં ડ્રાય રોસ્ટ કરો.

  2. 2

    એક બાઉલ માં દહીં મેયોનીઝ, લિંબુ નો રસ, સંચર પાઉડર, બ્લેક પેપર પાઉડર, હની બધું મિક્સ કરી ને મેયોનીઝ સલાડ નું ડ્રેસિંગ બનાવો.

  3. 3

    લેટયુઝ લીવસ ને ઠંડા પાણી માંથી કાઢી કપડાં પર ડ્રાય કરીને તેના ટુકડા કરીને ડ્રેસિંગ માં એડ કરો

  4. 4

    સફરજન ના ટુકડા કરીને તેમાં એડ કરો

  5. 5

    કીસમીસ, કાળી દ્રાક્ષ ને ૫-૬ કલાક પલાળીને એડ કરો સારી રીતે મિક્સ કરીને રોસ્ટેડ અખરોટ નાખી ને સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes