સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#ff1
સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ

સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)

#ff1
સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 ત્રણ વ્યક્તિ
  1. 250 ગ્રામ સુરણ
  2. 3 ચમચીઅધકચરા કરેલા સીંગદાણાનો ભૂકો
  3. ૧/૪ ચમચીઆદું મરચાંની પેસ્ટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ૧/૨ ચમચીખાંડ
  7. 1મીઠા લીમડાની ડાળી
  8. 2 ચમચા ઘી
  9. 1 ચમચો તેલ
  10. 1 ચમચીજીરું વઘાર માટે
  11. ગાર્નિશિંગ માટે
  12. 1/2 કપ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સૂરણને છોલી સમારીને ધોઈ લેવુ.

  2. 2

    સૌ પ્રથમ એક પેનમાં તેલ મુકી સુરણને સેલો ફ્રાય કરી લેવુ.

  3. 3

    ત્યારબાદ કુકરમાં ઘી મૂકી જીરું નાખીને તેમાં બધા મસાલા કરી કુકરનુઢાંકણું બંધ કરી ત્રણ સિટી વગાડવી.

  4. 4

    સર્વિંગ ડિશમાં કાઢી ધાણાથી ગાર્નિશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes