રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બદામ ને ૬_૭ કલાક પલાળી રાખવી પછી તેમાથી 1/2બદામ ની છાલ કાઢી તેમાં જરાક દૂધ નાખી પીસી લેવી.
- 2
હવે ૧ ચમચી કસ્ટર્ડ પાઉડર મા દૂધ નાખી મિક્સ કરી લ્યો.
- 3
હવે ઈલાયચી ને ખાંડ નાંખી દૂધ ઉકાળી લેવું પછી તેમાં બદામ ની પેસ્ટ ને કસ્ટર્ડ પાઉડર ની પેસ્ટ એડ કરી પાછું ઊકળવા દેવું.
- 4
હવે ઉકળી જાય એટલે તેમાં કેસર ને બદામ ની કતરણ નાખી ઠરવા દેવું ને ઠરી જાય એટલે તેને ૩_૪ કલાક ફ્રીઝ માં રાખી દેવું.
- 5
હવે આપણે માથે નાંખવા માટે સૂકોમેવા ની કતરણ કરી લેશું ને ચેરી ના કટકા કરી લેશું.
- 6
આ રીતે રેડી છે આપનો બદામશેક હવે તેને એક ગ્લાસ મા કાઢી માથે સૂકોમેવો ને કેસર ને ચેરી નાંખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376630
ટિપ્પણીઓ (2)