શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)

Kalpana Parmar @Kala_070670
#ff1
# Nonfried Farali recipe
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા શક્કરિયા અને બટાકા ને બાફી લેવા.તેના નાના ટુકડા કરવા.
- 2
ઍક કઢાઇ મા 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું,કઢી પાન અને કટ કરેલાં લીલા મરચાં ને કટ કરી નાખો.થોડું શેકાઇ એટલે તેમાં કાજુ, શિંગ નો ભૂકો ને દ્રાક્શ ઉમેરી મિક્સ કરીને તેમાં શક્કરિયા અને બટાકા ના ટુકડા ઉમેરી મિક્સ કરી ઉપરથી સિંધવ મીઠું નાખી ધીરેધીરે મિક્સ કરીને ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
ગરમ ગરમ શાક પીરસો. આ શાક એકલું પણ ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi -
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
-
-
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
શક્કરિયા બટાકા નું ફરાળી શાક (Shakkariya Bataka Farali Recipe In Gujarati)
#KS3 post-1શિવરાત્રી માં અને ઉપવાસ માં, અને અગિયારસ માં લોકો બનાવે છે, શકકરીયા હેવી હોવાથી જલ્દી ભૂખ લગતી નથી Bina Talati -
-
-
-
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#faralidabeli#fastspecial#farali#nonfriedfarali#nonfriedjainrecipe#nomnom Mamta Pandya -
-
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
-
-
ફરાળી આલુ ખિચડી (Farali Aloo Khichdi Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
-
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
શક્કરિયા ની ચિપ્સ નુ શાક(shakkariya chips recipe in gujarati)
#goldanapron3#weak18#chili. આ શાક ફરાળી છે પણ તમે એમજ ખાઓ તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે. એકલું એકલું પણ ખાય શકાય. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379827
ટિપ્પણીઓ (14)