રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને ચારી પાણીથી ધોઇ ટોપા માં કાઢી લો. ટામેટા ડુંગળી અને કેપ્સિકમને કટ કરી લો.
- 2
એક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો. પછી ટામેટા ડુંગળી, કેપ્સીકમ,મીઠું,હળદર નાખી બે મિનીટ સાંતળો. પછી તેમાં પલાળેલા મમરા,મસાલા શીંગ અને બધા મસાલા એડ કરી તેને સાંતળો. હવે બધું બરાબર હલાવી ગેસ બંધ કરો. તેના ઉપર કોથમીર નાખી હલાવી દો.
- 3
તૈયાર છે મમરાની ચટપટી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ તેની ઉપર ઝીણી સેવ, મસાલા શીંગ અને તીખી બુંદી નાખીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)
#GA4#Week26#CookpadIndia ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.ભેળ સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બંગલૉર માં ચુરુમુરી, કલકત્તા માં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ભેળ એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી. પહેલાના સમયમાં ચોપાટીની ભેળ ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. સામાન્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે મમરાની ચટપટી ભેળ ફટાફટ બનાવી લઈએ. Komal Khatwani -
-
મમરાની ચટપટી ભેળ
ભેળ માટે તો કઈ લખવાની જરૂર હોતી નથી આ એવી વાનગી છે જે નાનાથી માંડીને મોટાં બધા ને ભાવે જ અને આ ઈન્સ્ટન્ટ છે બધું રેડી હોય તો તમે આ ફટાફટ બની જતું હોય છે બાળકોને લંચબોક્સમાં પણ આપતા હોય છે આપણે કિટ્ટી પાર્ટીઓમાં બહાર ફરવા જઇએ તો ભેળ એવી વસ્તુ છે જે દરેક નાની મોટી જગ્યાએ બનતી હોય છે.#GA4#Week26 Khushboo Vora -
-
-
-
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
મમરાની ચટપટી ભેળ(Mamra ni chatpati bhel recipe in Gujarati)
#GA4#Week11#ગ્રીન ઓનિયન#સ્પ્રાઉટ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
મમરાની ચટપટી(mamra ni chatpati recipe in Gujarati)
#માઇઇબુક#post 16આજે આપડે એકદમ નવી વાનગી બનાવીશુ ગુજરાતી સ્પેશ્યિલ જે બવ જ જલ્દી 10 મિનિટ મા બને જાય છે કોઈક વાર આપડે શુ બનાવું એ ના ખબર પડે તો આ એકદમ જલ્દી થી બની જાય એમ છે જે બધા ને ઘરે ખૂબ જ ભાવશે. Jaina Shah -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
-
-
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15382183
ટિપ્પણીઓ