મમરાની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને એક ચારણીમાં કાઢી તેને પાણીથી પલાળી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ તતડે એટલે હળદર,ડુંગળી, ટામેટાં અને લીલા મરચા નાખી સાંતળો.
- 2
હવે તેમાં મમરા ઉમેરી મેગી મસાલો, લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લોપ્લેટમાં તેને કાઢી લો અને ઉપર કોથમીર ભભરાવી લો ઉપર દાડમના દાણા અને નાયલોન સેવ નાખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
-
-
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
-
-
-
ચટપટી સૂકી ભેળ(,Chatpati Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ચાટ એક એવી વસ્તુ છે. જે નાના મોટા સૌ કોઈ ની ફેવરીટ હોય છે.આ ભેળ પિકનિક કે સાંજ નાં ભૂખ લાગી હોય તો બનાવી શકો છો. ખાખરા મિક્સ કર્યા હોવાથી વેઈટ લોસ્ટ માં પણ બનાવી શકાય છે. શીંગ દાણા નાખવાથી હેલ્ધી બની જાય છે. Bina Mithani -
-
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)
#GA4#Week26#CookpadIndia ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.ભેળ સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બંગલૉર માં ચુરુમુરી, કલકત્તા માં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ભેળ એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી. પહેલાના સમયમાં ચોપાટીની ભેળ ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. સામાન્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે મમરાની ચટપટી ભેળ ફટાફટ બનાવી લઈએ. Komal Khatwani -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
-
મમરાની ચટપટી(mamra ni chatpati recipe in Gujarati)
#માઇઇબુક#post 16આજે આપડે એકદમ નવી વાનગી બનાવીશુ ગુજરાતી સ્પેશ્યિલ જે બવ જ જલ્દી 10 મિનિટ મા બને જાય છે કોઈક વાર આપડે શુ બનાવું એ ના ખબર પડે તો આ એકદમ જલ્દી થી બની જાય એમ છે જે બધા ને ઘરે ખૂબ જ ભાવશે. Jaina Shah -
-
-
-
ચટપટી ખીચડી (Chatpati Khichdi Recipe In Gujarati)
#Week7 #GA4 વધેલી ખીચડી ને બનાવો સ્વાદિષ્ટ Liza Pandya -
-
-
-
મમરાની ચટપટી ભેળ
ભેળ માટે તો કઈ લખવાની જરૂર હોતી નથી આ એવી વાનગી છે જે નાનાથી માંડીને મોટાં બધા ને ભાવે જ અને આ ઈન્સ્ટન્ટ છે બધું રેડી હોય તો તમે આ ફટાફટ બની જતું હોય છે બાળકોને લંચબોક્સમાં પણ આપતા હોય છે આપણે કિટ્ટી પાર્ટીઓમાં બહાર ફરવા જઇએ તો ભેળ એવી વસ્તુ છે જે દરેક નાની મોટી જગ્યાએ બનતી હોય છે.#GA4#Week26 Khushboo Vora -
-
-
-
-
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13959478
ટિપ્પણીઓ