બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week14
Badam shake

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
Week14
Badam shake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ ગ્લાસદુધ
  2. ૧૫ - ૧૬ બદામ(બદામ પલાડેલી લેવી)
  3. ૧/૪ કપતાજુ ક્રીમ
  4. ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. ૪ ચમચીસાકર પાઉડર(ખાંડ પણ લઈ શકો)
  6. ચપટીકેસર
  7. ૧/૪ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન માં દુધ નાખી ગરમ કરવા મૂકો તેગરમ થાય એટલે તેમાં સાકર પાઉડર ઉમેરો

  2. 2

    બીજી એક નાના વાટકી માં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં ૪ ચમચી ઠંડુ દુધ નાખી ઓગાળી ને ગરમ કરેલ દુધ માં નાખી દો ને દુધ ને હલાવતા રહો તેમાં ચપટી કેસર પણ નાખી દો

  3. 3

    બીજી બાજુ એક મીક્સર જાર માં પલાડેલી બદામ ની છાલ ઉતારી ને નાખો તેમાં થોડું દુધ નાખી ને ક્રશ કરી લો ને પેસ્ટ બનાવી લો ને ગરમ દુધ માં નાખી દો

  4. 4

    ત્યારબાદ તેમાં ક્રીમ પણ નાખી દો ને બરાબર મિક્સ કરો ગેસ બંધ કરી નીચે ઉતારી લો તેને ઠંડુ થવા દો

  5. 5

    થોડીવાર ફ્રીજ માં મુકી દો પછી તેને સર્વ કરો સર્વ કરતી વખતે થોડા કેસર ઉમેરો બદામ શેક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes