બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#EB
#week14
#ff1

Badam shek

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
#week14
#ff1

Badam shek

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સેરવિંગ્
  1. 500મીલી દૂધ
  2. 50 ગ્રામબદામ
  3. 50 ગ્રામખાંડ
  4. 4 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. 2-3કેસર ના ટાટાના

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દૂધ ને ઉકાળીને ઠંડું થવા દેવું.પછી તેમાં 4 ચમચી કસ્ટર પાઉડર ઉમેરીને દૂધ ફરી ગરમ કરો

  2. 2

    હવે તેમાં ખાંડ નાખીને બદામ ની કતરણ નાખી ગરમ કરો.

  3. 3

    લાસ્ટ માં તેમાં કેસર નાખી ને ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes