બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકો. તેમાં ખાંડ નાખો. હલાવો. હવે કસ્ટર્ડ પાઉડર ને એક વાટકી માં નોર્મલ દૂધ સાથે મિક્સ કરો.
- 2
તેને ધીમે ધીમે મિલ્ક માં ઉમેરો. પલાળેલી બદામ ને મીક્ષી માં થોડું દૂધ નાખી ક્રશ કરી લો.
- 3
હવે કસ્ટર્ડ મિલ્ક માં ક્રશ કરેલી બદામ નાખી ને મિક્સ કરો. ફ્રીઝ માં ઠંડુ કરો. પછી ગ્લાસ માં કાઢી બદામ, ચોકો ચિપ્સ થી ગાર્નીસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB14#week14બહુ જ healthy શેક છે.એક ગ્લાસ પૂરતો છે.😊 Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385960
ટિપ્પણીઓ (2)