મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપમેથી ધોઈ ને જીની સમારેલી
  3. 1/2 કપકોથમીર
  4. 2 ટેબલ સ્પૂનદહીં
  5. 1 ટેબલ સ્પૂનતલ
  6. 1/2 ટી સ્પૂનમીઠું
  7. 1 ટેબલ સ્પૂનતેલ
  8. 1/2 ટી સ્પૂનહળદર
  9. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  10. 1/2 કપપાણી
  11. 1/2 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બધી સામગ્રી
    ભેગિકરી લેવી.પછી પાણી થી લોટ બાંધી લેવો.10 મિનિટ લોટ ને ઢાંકી
    ને રહવા દેવો.

  2. 2

    પછી ગોળ લુવા કરીને થેપલા વણી લેવા.

  3. 3

    પછી ગેસ ચાલુ કરી તવી પર બંને બાજુ
    તેલ નો દોરો લઈને શેકી લેવા થેપલા.

  4. 4

    આ રીતે બધા થેપલા શેકી લેવા.પછી ગેસ બંધ કરી દેવો.તૈયાર છે મેથી નાં થેપલા.દહીં અને મરચા સાથે ડીશ માં
    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes