બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#EB
Week 14
Theme 14
#Weekend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫-૨૦ નંગ બદામ
  2. ૨ કપદૂધ
  3. ૮ - ૧૦ કેસરના તાંતણા
  4. ૫ - ૬ ચમચી ખાંડ
  5. ૧ ચમચીઈલાયચી પાઉડર
  6. ૨ ચમચીકસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બદામને સાત થી આઠ કલાક પહેલા પલાળી લેવી અને પછી તેના આ રીતે ફોતરા કાઢી લેવા. દૂધને ઉકાળી લેવું પછી તેમાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર નાખી ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  2. 2

    પછી દૂધમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરી ને મિક્સ કરી પછી ગેસ બંધ કરી દેવો.

  3. 3

    થોડું દૂધ અને બદામ ને મિક્ષરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી. પછી આ બદામ વાળું દૂધ ઉકાળેલા દૂધમાં નાખીને બધું મિક્ષ કરી લેવું. પછી બદામ શેક ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દેવું.

  4. 4

    હવે તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી બદામ શેક તેને ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes