લીલા કોપરા નું રાઇતું (Green Coconut Raita Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

લીલા કોપરા નું રાઇતું (Green Coconut Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નાનો કપલીલું નાળિયેર (કોપરું)
  2. 250 ગ્રામદહીં
  3. 2 ચમચીખાંડ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ચપટીહીંગ
  6. 1 ચમચીલીલા ધાણા
  7. 1 નાની ચમચીલીલા મરચા સમારેલા
  8. 1 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ મા કોપરું ખમણી લેવું તેમાં દહીં ખાંડ,મીઠું હીંગ નાખી હલાવી લ્યો

  2. 2

    હવે તેમાં ધાણા નાખી હલાવી લ્યો તૈયાર છે લીલા કોપરા નું રાઇતું દાડમ ના દાણા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes