કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Jain recipe

કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

#ff1
#non fried Jain recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 4 નંગકાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. સ્વાદ મુજબ સિંધવ
  4. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાચા કેળાંને ધોઇને તેની છાલ કાઢી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. ગરમ થાય એટલે slicer ની મદદથી કેળા ને સીધા તેલમાં જ તળી લો.

  2. 2

    એક વાડકીમાં સિંધવ અને પાણી મિક્સ કરો. હવે એક ચમચી જેટલું થોડું પાણી લઈ તેમાં ઉમેરો.ગેસ ધીમો રાખો. વેફરને મધ્યમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

  3. 3

    હવે ગરમ હોય ત્યારે જ મરી પાઉડર ઉમેરી હળવેથી હલાવી દો. તૈયાર છે કાચા કેળાની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes