ઘટકો

૨૦થી ૨૫ મિનિટ
  1. ૧ વાટકીચણા નો લોટ
  2. ૨ (૧/૨ વાટકી)ખાટી છાશ
  3. ૧ ટી સ્પૂનહિંગ
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. વઘાર માટે
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. ૧ ટી સ્પૂનરાઈ
  8. ૧ ટી સ્પૂનતલ
  9. લીલું મરચું
  10. ૫-૬લીમડાના પાન
  11. કોથમીર જરૂર પ્રમાણે
  12. ચપટીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦થી ૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ના લોટ ને ચાળી લેવું.
    પછી એમાં થોડી થોડી છાસ નાખી ને મિક્સ કરતા જવું.

  2. 2

    એમાં ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું.

  3. 3

    પછી ગેસ પર મૂકીને એને હલાવતા રહેવું.

  4. 4

    મિશ્રણ એકદમ લચકા પડે એવું થાય ત્યાં સુધી રાંધવું.

  5. 5

    પછી પ્લેટફોર્મ પ્ર તેલ લગાવીને એને પાતળું પાથરવું.

  6. 6

    ઠંડુ થાય એટલે ક્યૂટ કરી ને રોલ વાળવા

  7. 7

    પછી તેલ મૂકી એમાં રાઈ,જીરું,લીમડો,મરચું નો વઘાર કરી ને એના પ્ર રેડવો.

  8. 8

    થોડું લાલ મરચું છાંટવું ઉપરથી.
    છેલે કોથમીર ભભરાવી સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes