ખાંડવી(khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં છાશ અને ચણાનો લોટ સારી રીતે મિક્સ કરો. તેમાં હળદર અને મીઠું નાંખો, ચમચી થી સારી રીતે ભળી દો. (મિશ્રણ માં ગઠ્ઠો ના પડવો જોઈએ.)
- 2
મિશ્રણ ને પેન માં નાખી ગેસ પર મુકો અને ખાંડવીને મીડિયમ ફ્લેમ પર રાંધો. તમે જોશો કે ચણાનો લોટ ઘટ્ટ થઈ રહ્યો છે. ગેસની ફ્લેમ ઓછી કરી સતત હલાવતા રહો. મિશ્રણ ની કોંસિસ્ટેંસી થીક ના થાય ત્યાં સુધી લગભગ 8-9 મિનિટ સુધી પકાવો. જો તમે આ કરતાં વધુ પકાવશો, તો મિશ્રણ વધુ થીક (જાડું) થઈ જશે, જેથી ખાંડવી નું પડ પાતળું નહિ થાય.
- 3
મિશ્રણની માત્રા મુજબ, 2-3 પ્લેટો અથવા ટ્રે લો, પ્લેટમાં તેલ લગાવો, ખાંડવી ના મિશ્રણ ને પ્લેટ અથવા ટ્રે માં તબેથા ની મદદથી પાતળું ફેલાવો.
- 4
8-10 મિનિટ પછી, આ મિશ્રણ ઠંડુ થાય અને થીજી જાય એટલે છરી ની મદદથી આ સ્થિર લેયરને 6 ઇંચ લાંબા 2 ઇંચ પહોળા પટ્ટામાં કાપો અને આ સ્ટ્રીપ્સનો રોલ બનાવો, બધા રોલ્સને પ્લેટમાં મૂકો.
- 5
હવે વઘારીયા માં 2 ટે. ચમચી તેલ નાંખીને તેને ગરમ કરો, રાઈ ના દાણા ગરમ તેલમાં નાંખો, જ્યારે રાઈ ના દાણા તતડે ત્યારબાદ તેમાં હિંગ, મીઠાં લીમડાનાં પાન અને કાપેલા લીલા મરચાં નાંખો. દરેક ખાંડવી પર ચમચી વડે વગાર સરખી રીતે પાથરો.
- 6
ખાંડવીને સર્વિંગ પ્લેટમાં મુકો. તેને લીલા ધાણા વડે ગાર્નિશ કરો. લો તૈયાર છે દરેક ગુજરાતીઓની favourite એવી ખાંડવી...😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ડિશ નુ પરફેક્ટ ફરસાણ એટલે ખાંડવી.ખુબ સરળતાથી અને ઝડપભેર બને છે ખાંડવિ. alpa bhatt -
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
-
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
-
More Recipes
ટિપ્પણીઓ