ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ બટાકા
  2. ૧ ચમચીતલ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકાને જોઈને તેની લાંબી લાંબી સ્લાઈસ કરી લો અથવા બોલ કરીને પણ તેની સ્લાઈસ કરી અને તમે મેંદામાં રગદોળી ને પછી ફ્રાય કરી લેવાના તેને અલગ રાખવાના

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં તલ નાખી લાલ મરચું નાખી બટાકા નાખી અને તેમાં હળદર ધાણાજીરું મીઠું સ્વાદાનુસાર નાખી કોથમીર નાખવાં તૈયાર છે આ તમે સ્ટાર્ટર માં પણ લઈ શકો જમવામાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes