ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
Week -12
ડ્રેગન પોટેટો
Unhun hoo hoo...Unhun hoo hoo
Aaha ha.... ha.... Unhun hoo Unhun hoo Aaha ha ha .....
Ye DREGON POTETO Dekhake Dil ❤ Zuma....
Li Khane ne Angadayi...
Diwana Hua Badal.....

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

#EB
Week -12
ડ્રેગન પોટેટો
Unhun hoo hoo...Unhun hoo hoo
Aaha ha.... ha.... Unhun hoo Unhun hoo Aaha ha ha .....
Ye DREGON POTETO Dekhake Dil ❤ Zuma....
Li Khane ne Angadayi...
Diwana Hua Badal.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટા બટાકા
  2. ડુંગળી
  3. ૧/૨ ગ્રીન કેપ્સીકમ
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ઝીણાં સમારેલા
  5. મરચાં ની રીંગ
  6. ૧ ટેબલ સ્પૂનકોર્નફ્લોર કોટ કરવા અને સ્લરી બનાવવા
  7. ૧.૫ ટેબલ સ્પૂન સેઝવાન સૉસ
  8. ૧ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  9. ૧ ટી સ્પૂનસૉયા સૉસ
  10. ૧ ટી સ્પૂનરેડ ચીલી સૉસ
  11. ૧ ટી સ્પૂનઓરેગોનો
  12. ૧/૨ ટી સ્પૂન મરી પાઉડર
  13. ૨ ટેબલ સ્પૂનતેલ
  14. તળવા માટે તેલ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ૧ ટી સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડ્રેગન પોટેટો માટે ની બધી સામગ્રી એકત્રિત કરવી.
    * આદુ મરચા લસણ ઝીણા સમારી લેવા.
    * ડુંગળી અને કેપ્સિકમ ને લાંબા કટ કરવા.
    *એક બાઉલમાં સેઝવાન સોસ,સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ મિક્સ કરી લેવા
    *૧ વાટકી માં 1/2 કોર્નફ્લોર મરી પાઉડર અને થોડું મીઠું મીક્ષ કરો
    * ૧ વાટકી મા વધેલો કોર્નફ્લોર માં થોડું પાણી નાંખી સ્લરી તૈયાર કરો

  2. 2

    બટાકા ના ચીપ્સ જેવા ચીરિયા કરી સારી રીતે ધોવાં અને ૧૦ મિનિટ પાણી માં પલાળી રાખવા અને પછી નીતારી લો.... હવ ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરી તેમાં મીઠું નાખી બટાકા 70% બાફી લો પછી ચારણીમાં નીતારી તેમાં કોર્નફ્લોર & મરી પાઉડર છાંટી કોટ કરો.
    ત્યારબાદ ગેસ ઉપર કડાઇમાં તેલ ગરમ કરી તેમાં કોટ કરેલ બટાકા ચીપ્સ નાખો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    ગેસ ઉપર નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી મરચાં, આદું, લસણ નાખી સાંતળી લો.પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખી સાંતળો ત્યારબાદ તેમાં મીક્ષ કરેલા સોસ એડ કરી સારી રીતે મિક્સ કરો. હવે કોર્નફ્લોર સ્લરી નાંખો.... ત્યારબાદ ફ્રાય કરેલા બટાકા ઓરેગાનો, મીઠું અને મરી પાઉડર એડ કરી બે મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્પાઇસી ને ટેંગી ડ્રેગન પોટેટો......

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes