રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેને ચિપ્સ જેવા સમારી લો હવે બટાકા ને ઉકળતા પાણી માં મીઠું નાખી ૭૦થી ૭૫ ટકા ચડી જાય તેવી રીતે બાફી લો
- 2
બાફેલા બટેટાને એક પ્લેટમાં કાઢી લો
હવે બાફેલા બટાકા ની ચિપ્સ ઉપર કોન ફ્લોર અને ચોખાનો લોટ કવર થાય તેવી રીતે રગદોળી લો - 3
તૈયાર કરેલ ચિપ્સ ને ગરમ તેલમાં તળી લો
- 4
હવે એક બાઉલમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો કેચઅપ અને એક ચમચી કોર્નફ્લોર નાખી સ્લરી તૈયાર કરો જરૂર મુજબ પાણી નાખો
- 5
હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકો ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ કેપ્સિકમ નાખી સાંતળી લો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 6
આ બન્ને વસ્તુ સાંતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી સ્લરી નાખી હલાવી લો ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ચિપ્સ અને લીલી ડુંગળી નાખી હળવા હાથે હલાવી લો
- 7
હવે તેમાં ઉપરથી એક ચમચી સફેદ તલ નાખો અને એક ચમચી મધ નાખી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#WEEK12#Weekendrecipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335419
ટિપ્પણીઓ