પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)

દિકરો ગમે ત્યારે ફરમાઇશ કરે કે" માઁ આજે પીઝા ખાવા છે" ત્યારે હું હોંશે હોંશે એને બનાવી આપું છું... કારણ પીઝા સૉસ હંમેશા બનેલો તૈયાર હોય છે
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
દિકરો ગમે ત્યારે ફરમાઇશ કરે કે" માઁ આજે પીઝા ખાવા છે" ત્યારે હું હોંશે હોંશે એને બનાવી આપું છું... કારણ પીઝા સૉસ હંમેશા બનેલો તૈયાર હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
૧|૪ કપ પાણી નાંખી પ્રેશર કુકર મા ટામેટા નાંખી મધ્યમ આંચ પર ૪ સીટી દો....પ્રેશર ઠંડુ પડે એટલે ટામેટા ની સ્કીન કાઢી મીક્ષર ક્રશ કરી ગાળી ને એનો પલ્પ કાઢો...
- 2
૧ ઉંચી નોનસ્ટીક કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા લસણ અને આદુ સાંતળો.... હવે ડુંગળી નાંખો.... ડુંગળી ગુલાબી થવા આવે ત્યારે એમાં મીઠું અને મરી પાઉડર નાંખો.... થોડી વાર પછી ટામેટા ની પ્યુરી નાંખો અને ઉબાલ આવે ત્યાં સુધી હલાવતા રહો પછી ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા મુકો...
- 3
વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવતા રહો... ઘટ્ટ થવા આવે ત્યારે એમાં ખાંડ ઉમેરો.... ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને એમા ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ નાંખો.... ઠંડુ પડે એટલે ડબ્બામાં ભરી દો.....કપ
Top Search in
Similar Recipes
-
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
Nazar👀 Ke Samane..... Zigar ❤ Ke Par....Koi Raheta Hei..... Wo Ho Tum.. Tum....Tum મારી નજર સામે બસ ૧ જ વસ્તુ આવે છે .....🍕 પીઝા...... પણ એના માટે પીઝા સૉસ તો બનાવવો જ પડશે ને..... તો....... ચાલો...... ચલ શરુ હો જા કેતકી..... Ketki Dave -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીઝા સૉસ હું અત્યાર સુધી ટામેટા બાફીને પીઝા સૉસ બનાવતી હતી.... આ વખતે માસ્ટર શેફ રનવીર બ્રધર ની રેસીપી ને ફૉલો કરી પીઝા સૉસ બનાવ્યો છે.... Very Much Easy... FAST & yuuuuuuummmmmy Ketki Dave -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
સામાન્ય રીતે પીઝા ટોપિંગ કે પીઝા સોસ એ બહાર સરળતાથી મળે છેપણ આવા વાતાવરણ માં બહાર નું જેટલું ઓછું ખાઈએ એટલું સારું.એટલે જ મે ઘર માં મળી રહે તેવી વસ્તુ થી જ પીઝા સોસ બનાવ્યો છે. Deepika Jagetiya -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#Week22પીઝા ઘરે બનાવવા હોય ત્યારે થોડું કામ વધી જતું હોય છે. પરંતુ પીઝા સોસ બનાવવા માટે ના શાકભાજી જો સ્ટ્રીંગ ચોપરમાં કે અન્ય ચોપરથી ચોપ કરવામાં આવે તો ઝડપથી કટ થઈ જાય છે. અને જો પીઝા સોસ અગાઉ થી બનાવી રાખ્યું હોય તો પીઝા એસેમ્બલ કરવા સરળ બની જાય છે. આજે આપની સાથે હું પીઝા સોસ ની રેસીપી શેયર કરી રહી છું. આશા છે કે તમને પસંદ આવશે. આ સોસ માં હું બાફેલી મકાઈ એડ કરું છું. એ ઓપ્શનલ છે. સ્કીપ પણ કરી શકાય છે. Jigna Vaghela -
પીઝા ગ્રેવી (Pizza Gravy Recipe In Gujarati)
Kya mausam Hai.... Ay Divane Dil❤...Chal tu PIZZA GRAVY Bana..... બજારમાં અત્યારે ટામેટા મસ્ત મળે છે... તો...... પીઝા ગ્રેવી બનાવી સ્ટોર કરી દેવાની season છે ભૈસાબ.... Ketki Dave -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
વૉલ્વો ડીપ પફ ઇન ચીઝ કોર્ન વ્હાઇટ સૉસ (VOL AU VENT In Cheese Corn White Sauce Recipe In Gujarati)
#FamPost - 7વૉલ્વો ડીપ પફO rrrre Piyaaa... O Ree Piya...Udne Laga Kyun... Man ❤ Bawara Reee...Aaya (Kahan) France Se.... Ye VOL AU VENT reeeee ગયા મહિને હું બેકરી ગઇ હતી... તો મેં આ વૉલ્વો ડીપ પફ જોયા તો હું ઘરે લઇ આવી... હવે મનમાં ❤ એની History જાણવાની તાલાવેલી લાગી... તો જાણવા મળ્યું કે આનુ અસલ નામ VOL AU VENT છે... જે ફ્રેન્ચ Dish છે.... જે પફ પેસ્ટ્રી ની category મા આવે છે જે પહેલી વાર ૧૭૦૦ ની સદીમાં ANTONIN CAREME એ બનાવી હતી ...... ગુજરાતીઓઐ આનું અપભ્રંશ કરી એને "વૉલ્વો ડીપ પફ "કરી નાંખ્યું..... એમાં Sweete & Savory બંને રીતે તમારી પસંદગી મુજબ Dip ભરી શકો છો... આજે મેં .....* ચીઝ કોર્ન વ્હાઇટ સૉસ* પીઝા સૉસ ડીપ્સ બનાવ્યાં છે Ketki Dave -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
પીઝા ટોપિંગ રેસિપી (Pizza topping) Pizza sauce (પીઝા સોસ)
#વિકમીલ૧ #સ્પાઈસી #તીખી #માઇઇબુક #પોસ્ટ7●પીઝા માટે ટોપિંગ સોસ જરૂરી છે. અવાર નવાર પીઝા બનાવવા ના થતા હોય ત્યારે પીઝા ટોપિંગ ઘરે જ બનાવીને વાપરી શકાય છે.હું હોમમેડ ટોપિંગનો જ ઉપયોગ કરું છું. તમે પણ પીઝા બનાવો ત્યારે આ ટોપિંગ જરૂર ટ્રાય કરજો. Kashmira Bhuva -
-
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4 #Week7 #Tomatoપીઝા બનાવતી વખતે પીઝા સોસ નો ટેસ્ટ એમાં બહુ મહત્વ નો હોય છે, અહી મારી પીઝા સોસ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સહેલો છે અને તેને સેન્ડવીચ, પીઝા મા યુઝ કરી શકાય છે Chandni Dave -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
#GA4#week7 પીઝા તો આપણે સૌ ઘરે બનાવીએ છે પરંતુ એમાં વપરાતો source આપણે બહારથી લાવીએ છે જે ખૂબ જ મોંઘો પડે છે પરંતુ આસોંસ આપણે ઘરે બનાવી એ તો તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે મેં આજે પીઝા સોસની રેસિપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
લસણ અને ડુંગળી વગર પીઝા સોસ (Without Garlic Onion Pizza Sauce Recipe In Gujarati)
ઘરે બનાવેલ પીઝા સોસ હંમેશા શ્રેષ્ઠ છે અને તમે તેને તમારા સ્વાદ અનુસાર બનાવી શકો છોઅમે તેને હંમેશા ઘરે બનાવીએ છીએ, કારણ કે મને થોડી મસાલેદાર ચટણી ગમે છે cooking with viken -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
ભાખરી પીઝા / હોમ મેડ પીઝા સોસ(Bhakhri Pizza Home Made Pizza Sauce Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી પીઝા 🍕🍕.ભાખરી પીઝા સાથે હોમ મેડ પીઝા સોસ 🍕🍕 Tanha Thakkar -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
#supersઆ યમ્મી, ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપુર વાનગી, MACDONALDS ના પીઝા પફ થી Inspired છે.આ સ્પેશિયલ વાનગી તમને ચોક્કસ ગમશે.તમે try કરો , ને કોમેન્ટ માં જણાવો મને ગમશે.Shraddha Gandhi
-
-
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#MRCભાખરી પીઝાપીઝા ભાવતી પ્રજ્યા ને તમે કોઈ પણ પીઝા દો એ લોકો ચાવ થી ખાસેAtleast હું તો જરૂર ખાઇસ.આજે મે ભાખરી પીઝા બનાવ્યા. જે જોઈએ ચ મોડમાં આવી ગયું મારા. સાચે ટેસ્ટ મા ખબર પણ નઈ પડી કે આ ભાકરી પીઝા છે. Deepa Patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. Sachi Sanket Naik -
હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની આ special રેસિપી છે. હું નાની હતી ત્યારે પીઝા નવા નવા મળતા હતા ત્યારે ગેસ ઓવન માં જાતે બનાવતી હતી . જે આજે હું બનાવુ છું ઈસ્ટ વગર ઘઉં નાં લોટ નાં... Khyati Trivedi -
પીઝા (Pizza Masala Recipe In Gujarati)
Tujko Khake.... 😋 Aisa laga Tujako Khake😋Aramaa Huye Purrrre Dilke ❤ Ay Mere Mast Mast PIZZA🍕🍕Meri Meri Meri Jan Me Hai Tu..Tuje Khate Rahenge Sada... Tumse Na Honge Juda.... સવારે પીઝા સૉસ તો બનાવી પાડ્યો.... હવે પીઝા તો ખાવા જ પડે. આજે મેં પીઝા એલ્યુમિનિયમ ના ઉંચા તાંસળા મા બનાવ્યાં છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (8)