ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ

ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાસ્તા બોઇલ કરવા :
  2. ૧ લીટર પાણી
  3. ૧/૨ ટીસ્પૂન મીઠું
  4. ૧ ટીસ્પૂન તેલ
  5. ૧ કપપાસ્તા
  6. પાસ્તા બનાવવા :
  7. ૧ ટેબલ ઓલિવ ઓઇલ
  8. નાની ડુંગળી ઝીણી સમારેલી
  9. લસણ ની કળી છીણેલી
  10. લીલુ મરચુ ઝીણુ સમારેલુ
  11. ૧.૫ કપ વ્હાઇટ સૉસ
  12. ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર
  13. મીઠું સ્વાદમુજબ
  14. ૧/૪ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  15. ૧/૪ ટીસ્પૂન ઓરેગોનો
  16. ગાર્નીશ માટે ૧ ક્યુબ ચીઝ & તુલશીપાન, ઓરેગોનો & ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧તપેલીમાં પાણી ઉકાળવા આવે ત્યારે મીઠું અને તેલ નાખી પાસ્તા નાંખો.... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને એને ચારણી મા નીતારી કોરા થાય ત્યારે તેલ લગાવીને બાજુ મા રાખો

  2. 2

    નોનસ્ટિક પેન મા ઓલિવ ઓઈલ ગરમ થયે ડુંગળી, લસણ & લીલુ મરચુ નાંખી સાંતળો..... ઓઇલ ઉપર આવે એટલે વ્હાઇટ સૉસ નાંખો.... ૧\૩ કપ પાણી નાંખો.... મીક્ષ કરો... & પાસ્તા નાંખો...

  3. 3

    મીઠું, મરી પાઉડર, ઓરેગોનો& ચીલી ફ્લેક્સ મીક્ષ કરો... થીક થાય એટલે ગેસ બંધ કરો & સર્વિંગ ડીશ મા કાઢો... તુલસી પત્ર,છીણેલુ ચીઝ, ઓરેગોનો & ચીલી ફ્લેક્સ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes