સીંગની સુખડી (Shing Sukhdi Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

ભગવાનને પ્રસાદ ધરાવવા અને નાના - મોટા દરેક માટે ખુબજ પૌષ્ટિક છે આ સુખડી જે ગોળ થી બની છે.

સીંગની સુખડી (Shing Sukhdi Recipe In Gujarati)

ભગવાનને પ્રસાદ ધરાવવા અને નાના - મોટા દરેક માટે ખુબજ પૌષ્ટિક છે આ સુખડી જે ગોળ થી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મી.
  1. 2 કપશીંગ દાણા
  2. 1 કપગોળ
  3. 1/2 કપઘી
  4. 1 ટી સ્પૂનસૂંઠ પાઉડર
  5. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મી.
  1. 1

    સૌ પ્રથમ શીંગદાણા ને શેકી ફોતરા કાઢી ક્રશ કરી લો.ગોળ ને ચપ્પા થી ઝીણો સમારી લો.

  2. 2

    એક પેનમાં ઘી અને ગોળ નાખી ગોળ ઓગળે એટલે શીંગ નો ભૂક્કો નાખી મિક્સ કરો ગેસ of કરી સૂંઠ અને ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ પાથરી કાપા પાડી લો.

  3. 3

    આ સુખડી 10 થી 15 દીવસ સારી રહેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

Similar Recipes