કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાચા ની છાલ ઉતારી લેવાની અને તેને ગરમ કરવા મૂકવું પછી ખમણી થી કાચા કેળા ખમણ વાની ગરમ તેલમાં ને પહેલા ગરમ કરી લેવાનું તેમાંથી ચિપ્સ પાડી
- 2
પછી ગેસને ધીમો કરી દેવાનો પછી ફાસ્ટ કરવાનો અને ધીમે તાપે હલાવતા રહેવું અને ત્યાં સુધી તેમાંથી પરપોટા દૂર થઈ જાય પછી કાઢી લેવાની પછી તેમાં મીઠું અને મરી પાઉડર છાંટવાનું આમાં તમે ઓપ્શન છે કે લાલ મરચું નાખીને કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે અને આ તે બાળકોને ખૂબ જ ભાવે છે અને ઉપવાસ માં પણ ચાલે નાસ્તામાં પણ ચાલે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણએકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer) ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. Juliben Dave -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
મારી દીકરીને તે બહુ ભાવે છે એટલે એના માટે બનાવ્યું છે. kinjal mehta -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
ઇન્સ્ટન્ટ કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#સાતમકાલે સાતમની સાથે સોમવાર પણ છે, એટલે કેળાની વેફર પણ બનાવી નાખી... Avanee Mashru -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#EB#week16#ff3Aa me recipe first time try kari che mara keda thoda pocha hova thi ghani wafers tuti pan gai che Rajvi Bhalodi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15397551
ટિપ્પણીઓ (2)