કાચા કેળા અને સેવ ના રોલ (Raw Banana Sev Roll Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
#PR
જૈન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને ૮૦% જેટલા બાફી લો હવે તેની છાલ કાઢી છૂંદી લો હવે તેમા બધા મસાલા કરો.તેમા સેવ મીક્ષ કરી બધુ પુરણ હાથેથી સરસ રીતે મીક્ષ કરી રોલ વાળો.
- 2
હવે રોલ વા સેવ મા રગદોળી હાથે થી દબાવી જેથી સેવ રોલ પર કોટ થઈ જાય. હવે ગરમ તેલ મા તળો.
- 3
લીલી ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે પર્યુષણ મા બનતું એક નવું જ ફરસાણ.સેવ રોલ ને ગરમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોફૂ - કેળા રોલ (Tofu Raw Banana Rolls Recipe in Gujarati)
#GA4 #Week -21કાચા કેળા માથી હું ઘણી બધી વાનગી બનાવું છું જ્યારે કોઈ પણ વાનગી બનાવવાનું વિચારું ત્યારે તે કેટલી હેલધી છે તે વાનગી માથી કેટલું પો્ટીન ફાઈબર નયુટી્શીયન મળે છે તે બધુ જાણી ને મારી વાનગી મા નવા નવા ઈનોવેશન કરતી હોવ છું તો આજે મે રોલ મા કાચા કેળા ટોફૂ અને બાઈનડીંગ માટે ટોસ્ટ નો ભુકો લીધા છે.અને બધા ને બહુ ભાવ્યા તો તમારી સાથે રેસીપી શેર કંરુ છું.Apeksha Shah(Jain Recipes)
-
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
-
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
-
કાચા કેળા નું સલાડ (Raw Banana Salad Recipe In Gujarati)
આ સલાડ ખાવા માં બહુ સરસ લાગે છે.અત્યારે શ્રાવણ મહિના માં કોઈ ફરાળ ની સાથે સર્વ કરીએ તો ખૂબ જ સરસ લાગે છે Vaishali Vora -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
-
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચા કેળા નું લોટવાળું શાક (Raw Banana Lotvalu Shak Recipe In Gujarati)
#TT1 Post 2#PR Post 10 કાચા કેળા માં ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામિન મળી આવે છે. શરીર ને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે.અનેક પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.રોજ કાચા કેળા નું સેવન અલગ અલગ પ્રકાર થી કરવુ લાભદાયક છે. આજે મે કાચા કેળાનું લોટ વાળું શાક રાઈ ના તેલમાં બનાવ્યું છે. જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
કાચા કેળા-પૌવા સ્ટફ્ડ પરાઠા (Raw banana-poha stuffed paratha rec
#PR#post4#cookpad_guj#cookpadindia#jain #paryushanજૈન વાનગી બનાવા માં બટેટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કાચા કેળા માંથી ચિપ્સ, વેફર્સ થી માંડી ને શાક, કોફતા, કરી તો બને જ છે, તો વળી વિવિધ ફરસાણ જેવા ક કટલેસ, ટીક્કી, કેળા વડા વગેરે પણ બને છે. કાચા કેળા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ લાભદાયી છે જ.આજે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
-
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
-
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#PR અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો. Vaishali Vora -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
-
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15399248
ટિપ્પણીઓ (3)