પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#ff2
(પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)
My innovative recipe

પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)

#ff2
(પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)
My innovative recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગકાચા કેળા
  2. ૧/૨ કપપૌંવા
  3. ૧ ચમચીઆમચૂર પાઉડર
  4. ૫ ચમચીસમારેલો ફુદીનો
  5. ૬ ચમચીસમારેલ કોખમીર
  6. ૧ ચમચીસંચળ પાઉડર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  9. ૧ ચમચીબુરુ ખાંડ(ના લો તો પણ ચાલે)
  10. ૧ ચમચીજીરા પાઉડર
  11. ચપટીમરીપાવડર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચા કેળા ને બાફી છાલ કાઢી માવો કરવો. તેમા પૌંવા તથા બાકી ની સામગી્ નાખી બખું મીક્ષ કરવું

  2. 2

    હવે મોલડ થી કટલેસ નો શેપ આપવો.

  3. 3

    હવે તેલ મા તળી લેવી અથવા તો તેલ વડે શેલો ફાયદા પણ કરી શકાય.

  4. 4

    તો તૈયાર છે પાણીપુરી ફલેવર ની કટલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes