રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 3 લોકો માટે
  1. ૨ કપફરાળી ચેવડો
  2. 2બટાકા બાફેલા
  3. 2 ચમચીખજૂર આમલીની ચટણી
  4. 2 ચમચીલીલી ચટણી
  5. દાડમ જરૂર મુજબ
  6. 1/2 લીંબુ સરસ
  7. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચેવડા માં બાફેલુ બટાકુ એડ કરો ત્યારબાદ ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી એડ કરો અને બધું બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે તેમાં દાડમ અને કોથમીર એડ કરી દો અને થોડા ગાર્નિશીંગ માટે રાખી દો થોડું લીંબુ એડ કરી સર્વ કરો તો તૈયાર જ છે ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes