વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે

વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)

ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 🔴ગ્રેવી બનાવવા માટે
  2. 2 ટામેટાં
  3. 2કાંદા
  4. 2ટામેટાં
  5. 2ટામેટાં
  6. છથી સાત કાજુ
  7. 1સૂકું લાલ મરચું
  8. 2 તજ પત્તા
  9. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  10. 1લીલુ મરચું
  11. 2તજ પત્તા
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  15. 1 ચમચીસાકર
  16. 1 ચમચીધાણાજીરું પાઉડર
  17. 1/4 ચમચી હળદર
  18. સ્વાદ મુજબ મીઠું
  19. 2 ચમચીફેશ ક્રીમ
  20. 1 ચમચીબારીક સમારેલી કોથમીર
  21. 2 ચમચીતેલ
  22. 2 ચમચીબટર
  23. ૧ કપ પાર બોઇલ વેજિટેબલ (ફણસી ગાજર વટાણા)
  24. 200 ગ્રામપનીર
  25. સર્વ કરવા માટે બટર રોટી, ડુંગળી લીંબુ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચું તમાલપત્ર આદુ-લસણની પેસ્ટ કાજુ લીલુ મરચું અને બધા વેજીટેબલ પાંચ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર કુક કરી લો

  2. 2

    ત્યારબાદ થોડું ઠંડુ પડે પછી તેને મિક્સરમાં બારીક પેસ્ટ બનાવી લો એ જ કડાઈમાં બટર અને તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તે બનાવેલી ગ્રેવી ઉમેરો અને જરૂર મુજબ પાણી નાખી ગ્રેવીને 10 મિનિટ માટે ધીમા ગેસ પર ખૂબ થવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં વેજીટેબલ પનીર ના પીસ ફ્રેશ ક્રીમ અને ઉપરથી એક ચમચી બટર કોથમીર ઉમેરીને પાંચ મિનિટ માટે બધા મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દો

  4. 4

    હવે આપણી ટેસ્ટી ગરમાગરમ વેજ મખ્ખનવાલા સબ્જી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને બટર સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes