બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-10મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 કપદૂધ
  2. 9-11બદામ
  3. 1ઇલાયચી
  4. ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

8-10મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ કરી એમાં બદામ ખમણી એડ કરો.

  2. 2

    પલાળી રાખેલ બદામ ની છાલ કાઢી એને ક્રશ કરી ને દૂધમાં એડ કરી ને ફૂલ ગરમ કરો ને ઇલાયચી એડ કરી ઉકાળો.

  3. 3

    એમાં ખાંડ મિક્સ કરી ફરી ઉકાળો એટલે રેડી છે આપણું yummy બદામ શેક 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ

Similar Recipes