બદામ શેક (Badam Shake Recipe in Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦
  1. ૧લીટર દુધ
  2. ૫ ચમચીખાંડ
  3. ૧૨થી ૧૫ બદામ પલાણવા
  4. ૧/૨ચમચી ઇલાયચી
  5. ૨ચમચી કસ્ટર પાઉડર
  6. કાજુ બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦
  1. 1

    પેલા બદામ પલાણી લેવી ૩થી૪કલાક પછી તેની છાલ કાઢી લેવી પછી એક જાડી તપેલીમાં દુધ ઉકણવા મુકો થોડુ ઉકણી જાય પછી તેમા ખાંડ ઇલાયચી નાખો થોડી વાર પછી કાજુ બદામ અધકચરા પીસી એડ કરો સરખુ ઉકડી જાય પછી કસ્ટરપાવડર નાખી ઉકણવા દેવુ

  2. 2

    સરખુ ઘટ થાય ત્યા સૂધી ઉકાણવુ પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો પછી સવ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes