પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785

પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
બે લોકો માટે
  1. 3બટાકા
  2. 250 ગ્રામફુલાવર
  3. 250 ગ્રામવટાણા
  4. 1ડુંગળી
  5. 2ટામેટાં
  6. 1મરચું
  7. 1/2 ચમચીપાઉ ભાજીનો મસાલા
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 3રીંગણ
  11. તેલ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. લસણ
  14. આદું
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કુકર મા સમારી ને બાફવા મૂકી દેવાનૂ

  2. 2

    પછી તેણે મીક્સ કરી લેવાનૂ ડુંગળી અને ટામેટાં મરચું સમારી લેવાનૂ

  3. 3

    પછી કુકર મા તેલ ગરમ કરવાનૂ પછી તેમા મીક્સ કરેલૂ નાખી દેવાનૂ

  4. 4

    પછી તેણે મીક્સ કરી લેવાનૂ પછી તેમા લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર નાખી દેવાનૂ પાઉ ભાજીનો મસાલો નાખી દેવાનૂ પછી તેમા ટામેટાં નાખી દેવાના

  5. 5

    પછી તેણે મીક્સ કરી લેવાનૂ ધીમા તાપે સેકવાનૂ પછી તમારી રેસિપી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
પર

ટિપ્પણીઓ

Similar Recipes