મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#GA4
#Week24
#Cauliflower

My kids all time favourite menu pavbhaji😋😋

મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week24
#Cauliflower

My kids all time favourite menu pavbhaji😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામફુલાવર
  2. 4મોટા બટાકા
  3. 1 કપવટાણા
  4. 1 કપસમારેલું ગાજર
  5. 1કેપ્સિકમ
  6. 1 ટે સ્પૂનલસણ પેસ્ટ
  7. 3ઝીણી સમારેલી ડુંગળી
  8. 4મોટા ટામેટા ઝીણા સમારેલા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ટે સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  11. 1 ટી સ્પૂનહળદર
  12. 1/4 ટી સ્પૂનહિંગ
  13. 3 ટે સ્પૂનપાવભાજી નો મસાલો
  14. 3 ટે સ્પૂનતેલ
  15. 1 ટે સ્પૂનબટર
  16. 1લીંબુ
  17. 3 ટે સ્પૂનઝીણા સમારેલા ધાણા
  18. પાણી જરૂર મુજબ
  19. સર્વ કરવા માટે
  20. 1સમારેલી ડુંગળી
  21. 1લીંબુ
  22. 1 ટે સ્પૂનબટર
  23. પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુલાવર, બટાકા, વટાણા, ગાજર અને કેપ્સિકમ ને એક કૂકર માં શાક ડૂબે તેટલું પાણી રેડી બાફવા મુકો. 5 વ્હિસલ વગાડો.

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી લસણ અને ડુંગળી સાંતળો. ત્યારબાદ ટામેટા ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મરચું, હળદર અને પાવભાજી મસાલો ઉમેરી સાંતળો. થોડું બટર ઉમેરો.

  3. 3

    હવે બફાઈ ગયેલા શાકભાજી ને ક્રશ કરી ને કડાઈ માં ઉમેરી દો. બરાબર હલાવો. જરૂર પડે તો પાણી ઉમેરવું. ભાજી ને બરાબર ખદ ખદ થાય ત્યાં સુધી થવા દો. ધાણા ઉમેરો.

  4. 4

    બન શેકી ને ભાજી સાથે પીરસો... તૈયાર છે ગરમા ગરમ મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes