રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા બટાકા અને ટમેટા ધોઈને મોટા મોટા સમારી લો. હવે કૂકર મા તેલ મૂકી જીરું ઉમેરો થોડું તતડે એટલે એમાં કાપેલા શાક ઉમેરી 2 સિટી આવા દો.
- 2
- 3
હવે એક કઢાઈ માં તેલ અને બટર લઈ ગરમ થતાં તેમાં કેપ્સીકમ,લીલું મરચું અને ડુંગળી ઉમેરો.
- 4
બંને ને ગુલાબી રંગ આવે ત્યાં સુધી શેકવું હવે તેમાં કાશ્મીરી મીઠું, લાલ મરચું અને પાવભાજી મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે તેમાં કસૂરી મેથી અને લીલાં ધાણા એડ કરી લો સાથે આદું લસણ ની પેસ્ટ ઉમેરી લો.
- 6
હવે બધું મિક્સ કરી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો. ત્યારબાદ શાક ને મેસ કરી લો.
- 7
હવે એમાં મેસ કરેલું શાક ઉમેરી લો અને ફરી મિક્સ કરી મેસ કરી લો આને થવા દો ઘટ્ટ થાય ત્યાં સુધી. તૈયાર છે પાવભાજી.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
-
-
-
Pavbhaji
#ડિનરપાંઉભાજી નું નામ સાંભળતા ની સાથે જ મોં મા પાણી આવી જતુ હોય છે. અને બધા ને જ બનાવતા આવડતી હોઈ છે. મેં અહીં સ્ટી્ટ સ્ટાઈલ ખુબ સરળ રીતે બનાવી છે. Mosmi Desai -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
પાંવભાજી (pavbhaji recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16 આજે મારી મોમ નો જન્મદીવસ પર મારી ફેવરેટ પાવભાજી.મારી મોમ ના હાથ જેવીજ પાવભાજી બનાવી છે. grishma mehta -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12484157
ટિપ્પણીઓ