બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ -બટેટી
  2. ૧૫૦ ગ્રામ - ભૂંગળા
  3. ૫૦ ગ્રામ - સુકાં લાલ મરચાં
  4. ૧ ચમચો - કાશ્મીરી લાલ મરચું
  5. ૧૦ - ૧૨ - લસણની કળીઓ
  6. ૧/૨ વાટકી - કોથમીર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લાલ મરચાંને થોડા પાણીમાં ૪/૫ કલાક પલાળી રાખવા.

  2. 2

    બટેટીને મીઠું નાખીને ૩ સીટી વગાડી બાફી લેવી. હવે લાલ મરચાં અને લસણની કળીઓને મિક્સરમાં પીસી લેવા. મરચાંનું પાણી જ લેવું. ઉપરથી પાણી નાખવું નહીં.

  3. 3

    ત્યારબાદ એક વાસણ ગરમ કરી તેમાં મરચાંની પેસ્ટ નાખીને ધીમા તાપે ચડવા દો. તેમાં કાશ્મીરી લાલ મરચું અને મીઠું નાખીને બરાબર હલાવવું અને કોથમીર નાખવી.

  4. 4

    હવે બરાબર ઉકળી જાય પછી તેમાં બટેટી નાખીને એકરસ થાય પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    કડાઈમાં તેલ ગરમ કરી ભૂંગળા તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes