રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાન ધોઈ કોરા કરી કાપી લો
- 2
હવે મિકસર જાર મા લો તેમા કંન્ડેન્સ મિલ્ક નાખો ફાઈન પેસ્ટ બનાવી લો
- 3
હવે કઢાઇ મા કોપરા નુ છીણ ધીમા ગેસ પર શેકી લો ગુલાબી થાય એટલું શેકવું હવે તેમાં બનાવેલી પેસ્ટ અને દૂધ નાખી બરાબર મિક્ષ કરી લો બરાબર બાઈન્ડીગ આવી જાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દો
- 4
હવે એક બાઉલમાં કાજુ, બદામ, દ્રાક્ષ, ટુટી ફુટી, ગુલકંદ, વરીયાળી, ઈલાયચી પાઉડર બધું બરાબર મિક્ષ કરી લો
- 5
હવે ઠંડું કરેલા કોપરા ના મિક્ષરણ માથી એકસરખા લુઆ કરી હાથ ઘી વાળો કરી તેની વચ્ચે પુરણ ભરી ગોળ બોલ વાળો
- 6
હવે તેણે કોપરા ના છીણ મા રગદોળી ઉપર ચેરી મુકી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
પાન ના લાડુ (કલકત્તી પાન ના લાડુ) (Paan Laddu Recipe In Gujarati)
#DA#week2જમ્યા પછી મુખવાસ કે ડેઝર્ટમાં ખાઈ શકાય તેવા કલકત્તી પાન ના લાડુ.💚💚🍃🍃 Shilpa Kikani 1 -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
-
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
-
-
-
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
શિંગોડા પાન મોદક (Shingoda Paan Modak Recipe In Gujarati)
#GCઆમોદ શિંગોડાનું પાન ખાતા હોય એવું જ fill થાય છે. ટેસ્ટમાં પણ બહુ સરસઅને બનાવવામાં પણ સરળ. Nirali Dudhat -
-
રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ (Rose Coconut Stuffed Gulkand Ladoo Recipe In Gujarati)
#EB#Week16#ff3 Smita Tanna -
-
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
-
-
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
-
-
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424061
ટિપ્પણીઓ (4)