ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ કલાક
8 લોકો માટે
  1. 3 ચમચીમાખણ
  2. 3 ચમચીતેલ
  3. 1/3 કપખાંડ
  4. 3/4 કપકન્ડેન્સ મિલ્ક
  5. 1 કપદૂધ
  6. 1 1/2 ચમચીવિનેગર
  7. 1 ચમચીએસેન્સ
  8. 1.1/2 કપમેંદો
  9. 1/2 ચમચીબેકિંગ સોડા
  10. 1 1/2 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩ કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ માં વિનેગર નાખી એક બાજુ રાખી દઇશું

  2. 2

    ત્યાર બાદ ઉપર લખેલ ડ્રાય સામગ્રી મિક્સ કરી ચારી લઇશું

  3. 3

    હવે તેમાં માખણ, તેલ, કન્ડેન્સ મિલ્ક એસેન્સ અને વિનેગર વાળું મિલ્ક ધીમે ધીમે ઉમેરી એક વાટ જેવું ખીરું એક દિશામાં હલાવી ઓવનમાં 180° ડીગ્રી એ અને 45 મિનિટ માટે બેક કરી લો.

  4. 4

    ત્યારબાદ ટૂથ સ્ટિક થી ચેક કરી ઠરે પછી કૅકે ને મોલ્ડ માંથી કાઢી લો

  5. 5

    કૅક ને 1કલાક ઠરવા ડો

  6. 6

    અહીં મેં ડોલ કૅકે નો મોલ્ડ નહીં હોવાથી 3 નાના મોટા વાટકા માં બેક કરી છે

  7. 7

    હવે તેને સાવ ઠરે પછી વચ્ચેથી કટ કરી ખાંડ શિરપ અને વ્હિપ ક્રીમ અંદર બાર લગાવી ડોલ શેઇપ આપી દો ત્યાર બાદ તેના પર મનગમતી ફ્લાવર ડિઝાઇન કરીલો

  8. 8

    તો તૈયાર છે વેનીલા ડોલ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes