રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં બધી વસ્તુ નાંખી કઠણ લોટ બધી લો અને 5મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 2
લોટ નો લુઓ લઇ રોટલી વણી લો. અને ચપ્પુ વડે કટ કરી લો કડાઇ માં તેલ મૂકી ગરમ થાય એટલે મીડીયમ તાપે તળી લો. તો તૈયાર છે ગરમ ગરમ શક્કરપારા.
Similar Recipes
-
-
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EB#week16કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે . Sangita Vyas -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek-16#શ્રાવણ#ડ્રાયનાસ્તા ushma prakash mevada -
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
-
-
-
-
-
-
મેથીના તીખા શક્કરપારા (Methi Tikha Shakkarpara Recipe In Gujarati)
#Foodfestival#FFC8#WEEK8 Krishna Mankad -
-
-
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8ભારત મા દિવાળીના તહેવારમાં સાતમ-આઠમના તહેવારમાં જુદું-જુદું ફરસાણ બનાવવામાં આવે છે તેમાં ઘઉં અને મેંદાના લોટના ચટપટા ક્રિસ્પી શક્કરપારા ખાસ બનાવવામાં આવે છે તેનો સ્વાદ જ અનેરો હોય છે Ramaben Joshi -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek 16#childhood#ff3#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437996
ટિપ્પણીઓ (2)