રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાં ને બાફી ને છોલી, પીસેલા આદુ મરચાં અને લસણ નાખી ને મેસ કરી લો, તેમાં લીંબુ નો રસ, ખાંડ, મીઠુ, ગરમ મસાલો, સમારેલ કોથમીર, બધા મસાલા ઉમેરી ને બટાકાવડાનો માવો બનાવી એ તેવો માવો બનાવી લો.
- 2
મરચા ને ધોઈ ને લૂછી તેમાં એક ઊભો કાપ કરી લો તેમાં બટાકાનું પૂરણ ભરી લો. ડૂંગળી અને ટામેટાં ને ઝીણું સમારી લો.
- 3
ચણા નો લોટ, મીઠુ, હિંગ, ખારો અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો,, તેમાં ભરેલાં મરચા ને બોળી ને ગરમ તેલ માં તળી લો.
- 4
તળેલા મિર્ચી વડા ને વચ્ચે થી કટ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણુ સમારેલું ટમેટું, નાયલોન સેવ અને દહીં નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મિર્ચી વળા Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની મિર્ચી વડા🌶️😋(mirchi vada recipe in gujarati)
# નોર્થ# પોસ્ટ 2મિત્રો ભજીયા ને એમા પણ મરચા નાં સૌએ માણ્યા જ હશે પરતું આજે આપડે રાજસ્થાની જોધપુર નાં પ્રખ્યાત મિર્ચી વડા તૈયાર કરીએ જે રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તો ચાલો.....🌶️🌶️ Hemali Rindani -
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ. Binali Dholakia Mehta -
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)
કોને કોને વરસાદ માં ભજીયા બનાવીયા મેં બનાવી યા મીરચી ભજીયા ક્રનચી આને ટેસ્ટી વડા પાંવ ની લારી માં મળે તેવા Jigna Patel -
હૈદરાબાદી મિર્ચી સાલન (Hyderabadi Mirchi Salan Recipe In Gujarati)
#Famમરી ફેમિલી ની મિર્ચી સાલણ રેસીપી બતાવી છે,મિર્ચી સાલણ વગર હૈદરાબાડી બિરયાની અધૂરી છે. મેં અહીં ક્વિક સાલણ રેસિપી બતાવી છે. Ami Sheth Patel -
-
મિર્ચી પકોડા(Mirchi pakoda recipe in Gujarati)
#GA4#Week13#chillyઆ પકોડા એકદમ તીખા અને ફક્ત 5 મિનિટ માં બને છે.. Tejal Vijay Thakkar -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
મિર્ચી વડા (Mirchi pakoda recipe in Gujarati)
ભજીયા અને ચોમાસુ બંને એક બીજાથી જોડાયેલા છે. એમાં પણ મરચા ના ગરમા ગરમ મળી જાય તો વાત જ શું.? તો ચાલો કંઈક શાહી અંદાજ માં મરચા ના ભજીયા શીખી લઈએ.#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 18 Riddhi Ankit Kamani -
સ્ટફ મિર્ચી & ટોમેટો બ્રેડ વડા(stuff mirchi and tomato bread vada recipe in gujarati)
ઘેર મહેમાન ઓચિંતાઆવે ત્યારે ફટાફટ બની જાય અને બધાને જ ભાવે તેવા સ્ટફ મિર્ચી વડા અને સ્ટફ ટમેટોબ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
-
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
પકોડા (Pakoda Recipe in Gujarati)
#GA4#Week13#chillyશિયાળા ની સવાર ની ગુલાબી ઠંડી મા કઇક સ્પાઇસી ને તળેલું ખાવા નું મન થતું હોય છે ને મજા પન આવે....તો સવારના નાસ્તા મા આજે મે સ્પાઇસી મિક્ષ પકોડા ની સાથે આંબલી ની ગળી ચટણી,કોથમીર ની ચટણી ને ચા બનાવી મારા ઘરે તો બઘા ને ખાવા ની મજા આવી.....તમે પન જરૂર થી બનાવજો...... Rasmita Finaviya -
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સૂકી ધોબલી મિર્ચી(sukhi dhobli mirchi recipe in Gujarati)
#MAR ધોબલી મિર્ચી એટલે કે સિમલા મરચા.જે સૂકું શાક લંચ બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે.લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને એકદમ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
મિર્ચી પકોડા (MIRCHI PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
#MFF#રાજસ્થાની#MIRCHIVADA#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
-
-
ચટપટા મિર્ચી પકોડા (chatpata mirchi pakoda recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ7 Sudha Banjara Vasani -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
ટોમેટો આલુ પકોડા (Tomato Aloo Pakoda Recipe In Gujarati)
ભરેલાં ટામેટાં નાં પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે તેને થોડું અલગ રીતે બનાવ્યું છે જેનાં લીધે ટોમેટો ની અંદર નો ભાગ કાઢી નાં નાખવો પડે. Disha Prashant Chavda -
ખીચડી અને મિક્સ વેજ ના પકોડા (Khichdi Mix Veg Pakoda Recipe In Gujarati)
ઘણી વાર થોડા ભાત કે ખીચડી વધી પડે છે તો એનું શું કરવું એમાં Confusion થાય છે..આજે મેં એવી જ રીતે વધેલી ખીચડી માં થોડાવેજ નાખી ને મસ્ત પકોડા કે ભજીયા બનાવ્યા... Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438550
ટિપ્પણીઓ (2)