બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)

Ena Joshi @cook_22352322
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બાફેલાં બટાકાં માં બધો મસાલો નાખી બરાબર હલાવી લો. પછી ચણા નાં લોટ માં પણ બધો મસાલો કરી લો.
- 2
હવે લોટ નું ખીરું બનાવી લો. બ્રેડ સ્લાઈસ પર બટેટાં નું સ્ટફિંગ સ્પેડ કરી લો.હવે બંને બ્રેડ ને ભેગી કરી લો.લોટ ના ખીરા માં ડીપ કરી ને તેલ ગરમ કરી તેમાં તળી લો.
- 3
ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી બ્રેડ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread pakodaનાના મોટા દરેકને ભાવતી આ રેસિપી તમે જોશો તો મોઢામાં પાણી જરૂરથી આવશે તો મેં આ રેસિપી બનાવી છે તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739851
ટિપ્પણીઓ (5)