જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ગરમ પાણીમાં બાફીને નિતારી લો
ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરો
હવે તેમાં જીરૂં ઉમેરો
જીરું સંતળાઈ પછી તેમાં ભાત ઉમેરો
બરાબર હલાવ્યા પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરો
તો તૈયાર છે ગરમા ગરમ જીરા રાઈસ. જમતી વખતે ઉપરથી એક ચમચી ઘી ઉમેરવું જેથી તેમાં શાઈનિંગ આવે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દાળ રાઈસ નું એક જબરદસ્ત કોમ્બીનેશન છે. એમાં પણ અમારા ઘર માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બધા ને ભાવે અને પચવા માં પણ સારુ. Anupa Thakkar -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost -1Aaja ... Aaja.... Rice Hai pyar MeraaaaaAlla.... Alla... ..Rice Hai Pyarrrr MeraaaaAa... Aa... Aajjjja.... JEERA RICE Khajaaa આજે રાજમા બનાવ્યા અને એની સાથે જીરા રાઇસ મલી જાય તો સોને પે સુહગા.... Ketki Dave -
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2White Colourજીરા રાઈસ એ બહુ જ સાદી અને ટેસ્ટી રેસીપી છે. ઘી અને જીરા ના વઘાર થી બનતો આ ભાત બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2 જીરા રાઈસ એ ખૂબ જ સિમ્પલ રેસિપી છે. જીરા રાઈસ લગભગ નાના-મોટા સૌને પસંદ હોય છે. ઓછા ingredients માંથી ખુબ જ સરસ વાનગી તૈયાર થાય છે. તહેવારમાં, જમણવારમાં ગમે ત્યારે જીરા રાઈસ ખુબ સરસ લાગે છે. બાળકોને લંચબોક્સમાં પણ જીરા રાઈસ આપી શકાય છે. તો ચાલો જોઈએ ઓછા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે તૈયાર થાય છે. Asmita Rupani -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#Tipsજીરા રાઈસ બનાવવા માટે રાઈસ માં એક ચમચી ગી અને મીઠું નાખવા રાઈસ ને 1/2 કલાક પલાળી રાખી પછી કુકરમાં બે સીટી વગાડવી તોરાઈસ સરસ છુટો થાય છે અને તેને 1/2 કલાક રહેવા દઈને પછી વેલણથી હલાવો તો રાઇસ નો દાણો એકદમ છુટ્ટો થાય છે આજની મારી આ ટીપ છે Jayshree Doshi -
-
જીરા રાઈસ (jeera rice recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૩#વિક્મીલ૩પોસ્ટ:૪સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15451250
ટિપ્પણીઓ