રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો‌ સંગમ‌ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..
#રીંગણ
#cookpadindia

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો‌ સંગમ‌ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..
#રીંગણ
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. મોટા રીંગણ
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. ટામેટું સમારેલ
  4. લીલું મરચું
  5. ૭-૮ કળી લસણ
  6. ચમચા તેલ
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧/૨‌ ચમચી ધાણાજીરૂ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧/૨લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને શેકી લો.

  2. 2

    ઠંડા થાય એટલે છાલ ઉતારી છુંદી લો અને બીજા ‌શાકભાજી સમારીને તૈયાર કરી લો.

  3. 3

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. ડુંગળી, લસણ ‌સાતળો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને ટામેટું ઉમેરી થોડીવાર સાંતળો અને બધા મસાલા કરી લો.

  4. 4

    ત્યારબાદ રીંગણ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ ઓળા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes