રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MBR1
#cookpadgujarati
#cookpadindia
શિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)

#MBR1
#cookpadgujarati
#cookpadindia
શિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગભડા રીંગનવ(મોટા)
  2. ૧ નંગડુંગળી લાંબી સમારેલી
  3. ૧/૨ કપલીલી ડુંગળી સમારેલી
  4. ટી. સ્પૂન લસણ ઝીણું સમારેલું
  5. ૧/૪ કપલીલું લસણ ઝીણું સમારેલું
  6. ટી. સ્પૂન આદું છીણેલું
  7. ૨ નંગટામેટાં ઝીણા સમારેલા
  8. ટી. સ્પૂન તેલ
  9. ૧/૨ટી. સ્પૂન જીરું
  10. ૧ નંગવઘાર નું મરચું
  11. તમાલપત્ર
  12. ચપટીહીંગ
  13. ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  14. ૧/૨ટી. સ્પૂન હળદર
  15. ટી. સ્પૂન ધાણાજીરું
  16. ટી. સ્પૂન ગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ લૂછી ઉપર તેલ લગાવી ગેસ પર ધીમી આંચ પર શેકી લો પછી તેની છાલ ઉતારી મેશ કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ લઈ ગરમ મૂકી તેમાં જીરું,વઘાર નું મરચું, તમાલપત્ર,હીંગ ઉમેરી સમારેલુ લસણ,ડુંગળી ઉમેરી સાંતળી આદું, થોડું લીલું લસણ,લીલી ડુંગળી અને ટામેટાં ઉમેરી ૨ મિનિટ સાંતળો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરી મેશ કરેલા રીંગણ ઉમેરી બધું બરાબર મીક્સ કરી ૨ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી બાઉલમાં કાઢી ઉપર લીલી ડુંગળી,લીલું લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes