બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)

#CR
બોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CR
બોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સૂકા ટોપરનું ઝીણું નું ખમણ લો.હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.બંને વસ્તુઓ બરાબર મિક્ષ કરો.
- 2
જરૂર લાગે તો થોડું સૂકા ટોપરનું ઝીણું ખમણ ફરી ઉમેરી શકાય. આ મિશ્રણમાંથી લુઆ લઈ, તેને લંબગોળ આકાર આપો.આ રીતે બધા બોલ્સ તૈયાર કરી, તેને ફ્રીઝમાં 20 મિનિટ માટે સેટ થવા દો.
- 3
હવે એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લઈ, તેને ડબલ બોઇલર કરી અથવા ઓવનમાં 30 સેકન્ડ મેલ્ટ કરો.હવે અગાઉથી ઠંડા કરેલા બોલ્સને મેલ્ટ કરેલ ચોકલટમાં રગદોળી, કાંટા ચમચીથી લઈ, બટર પેપર પર મુકો. આ રીતે બધી બોન્ટી બાર તૈયાર કરી, ફ્રિઝમાં 5 મિનિટ સેટ થવા મુકો.તો તૈયાર છે, બોન્ટી ચોકલેટ બાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
-
બોઉન્ટી ચોકલૅટ બાર (bounty chocolate bar recipe in gujarati)
#માઇઇબુકઆ બાર ફક્ત 3 સામગ્રી થી જ બની જાય છે અને તેને બનાવું ખુબ જ સરળ છે Swara Parikh -
ચોકલેટ બાર (Chocolate Bar Recipe In gujarati)
બિસ્કિટ,ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરી ચોકલેટ બાર બનાવી,બાળકોની બહુંં જ ભાવે તેથી અવારનવાર બને.#goldenapron3 Rajni Sanghavi -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
બાઉન્ટી બાર (Bounty Bar Recipe In Gujarati)
આ ચોકલેટ 2 ફ્લેવર માં મળે છે : મીલ્ક અને ડાર્ક. મેં બાઉન્ટી,ડાર્ક ફ્લેવર માં બનાવી છે. અંદર સુકા કોપરાનું ની પેસ્ટ અને બહાર ડાર્ક ચોકલેટ નું પડ, ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.નાના - મોટા બધા ને કોકનટ ફ્લેવર ચોકલેટ બહુ ભાવતી હોય છે. બાઉન્ટી બનાવામાં બહુ સહેલી છે.#CR Bina Samir Telivala -
-
કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
#CRપોલેન્ડ ની આ ફેમસ ચોકલેટ કોકોનટ થઈ ભરપૂર હોય છે.આજે મે બાઉનટી ચોકલેટ બાર અને મોદક રૂપ માં બનાવીછે. Mrs Viraj Prashant Vasavada -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
-
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
નટી બાર=(nutty bar in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16બાળકો ને ચોકલેટ ખુબ પ્રિય હોય છે. એટલે કંઈપણ ખવડાવવું હોય તો ચોકલેટ ફ્લેવર નું કઈ પણ આપી શકાય. દૂધ પીવડાવો તો ચોકલેટ વાળું, રોટલી પર સ્પ્રેડ ચોકલેટી, nuts પણ ચોકલેટી આપીજ શકાય. બાળકો ની લાઈફ ખુબ ભાગદોડ વાળી થઇ ગઈ છે. ત્યારે તેઓ ને એવું કંઈક આપવું જોઈએ કે તેમની ભૂખ પણ મટે અને પ્રોટીન પણ મળે ને ચોકલેટ માંથી કેલ્શિયમ પણ મળે. રોજ ડ્રાય ફ્રૂટ ખાવાનો સમય પણ મળતો નથી આથી આવી ચોકલેટ બાર બનાવી આપીયે તો એલોકો હોંશે હોંશે ખાશે. Daxita Shah -
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
ઓટ્સ મખાના એનર્જી બાર(Oats Makhana Energy Bar recipe in Gujarati)
#GA4 #week7બાળકોને ખવડાવો ચોકલેટ ઓટ્સ મખાના એનર્જી બારના હેલ્ધી ઓપશન સાથે... ડાર્ક ચોકલેટ પણ હેલ્થ માટે સારી છે ખાસ કરીને ડાયાબિટીક લોકો માટે. એટલે ફક્ત બાળકો જ નહીં દરેક વ્યક્તિ માટે આ બાર હેલ્ધી ઓપશન છે. Urvi Shethia -
ચોકલેટ કોપરાના મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટે કોપરાના મોદક તો બને જ છે પણ મેં તેને થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને બનાવ્યા છે ચોકલેટ કોપરના મોદક.... Dimpal Patel -
ચોકલેટ પીનટ મોદક (Chocolate Peanuts modak recipe in Gujarati)
ચોકલેટ પીનટ મોદક એ મોદકનું એક વેરીએશન છે. ટ્રેડિશનલ મોદક સિવાય ઘણી જાતના મોદક બનાવવામાં આવે છે. ચોકલેટ પીનટ મોદક એ સિંગદાણાનો ભૂકો, ચોકલેટ સૉસ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવતા મોદક છે. મોદકનો આકાર ના આપીને એને નાના લાડુ જેવો આકાર પણ આપી શકાય.#GC#પોસ્ટ3 spicequeen -
હોમમેડ ચોકલેટ નટ્સ (Homemade chocolates)
#માઇઇબુક #પોસ્ટ15 #ચોકલેટ #Nutsચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને ખાંડ લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2# Post 1 આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે. Alpa Pandya -
ચોકલેટ મમરા(chocolate mamara recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ31સામાન્ય રીતે આપણે મમરા વધારી ને ખાતા હોઈ એ છે મે અહી બાળકો ની ફેવરીટ એવી ચોકલેટ મમરા બનાવ્યા છે Vk Tanna -
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ (11)