ખીર (Kheer Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#PR

શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ લીટર દુધ
  2. ૧ વાટકી ચોખા
  3. ૧ ચમચી કસ્ટરપાવડર
  4. ૧ વાટકી ખાંડ
  5. ૧/૨ ચમચી ઇલાયચી
  6. બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ખીર બનાવા માટે પેલા ચોખા ને સરખા ધોઈ પલાણી રાખો (જેટલો સમય હોય)

  2. 2

    પછી દુધ ને એક મોટા વાસણ મા લઈ ઉકણવા મુકો તેમાં પલાણેલા ચોખા પાણિ કાઢી એડ કરો પછી તેમા બદામ ની કતરણ અને ઇલાયચી એડ કરી દેવા

  3. 3

    પછી ચોખા થોડા ચડી જાય પછી ખાંડ નાખો તેને થોડી વારે હલાવતા રહે વુ સરસ ચડી જાય પછી એક વાસણમાં થોડુ દુધ લઈ કસ્ટરપાવડર નાખી મીકસ કરી ઉકણતા દુધ મા નાખતા જવુ અને હલાવતાં જવુ

  4. 4

    સરખી ચણી જાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા રાખો કાચા ચોખા ને દુધ મા પકાવા થી ખીર સરસ થાય છે દાણા એકદમ છુટા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes