દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબનાવેલી દાળ
  2. ૧ કપઘઊંના લોટ
  3. ૧ ચમચીમરચુ
  4. ૧/૨ ચમચીધાણાજીરુ
  5. મીઠુ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીરાઈ જીરુ
  9. ૧ ચમચીહીંગ
  10. ૧ ચમચીલાલ મરચુ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરુ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. મીઠુ
  15. ૨ ચમચીશીંગદાણા
  16. ૧ ચમચીગોળ
  17. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે તેલ ને એક પેન મા ગરમ મુકી વઘાર કરો. તેમા બનાવેલી દાળ નાખો પાણી નાખી મસાલા નાખી ઊકળવા દો.તેમા શીંગદાણા ઊમેરો.

  2. 2

    હવે ઘઊંનો લોટ એક બાઊલ મા લો.તેમા મસાલા અને મોણ નાખી લોટ બાંધી વણી કાપા પાડી ઊકળતી દાળ મા નાખો.

  3. 3

    ઢોકળી ચડી જાય એટલે તેમા લીંબુ નો રસ અને કોથમીર ઊમેરો. ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes