મસાલા થેપલા

Hansa Chavda
Hansa Chavda @hansa_6

#PR

શેર કરો

ઘટકો

  1. ૪ વાટકીઘઉં નો લોટ
  2. ૫ ચમચીતેલ
  3. ૨ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીઅજમો
  7. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા તેલ અને બધા મસાલા નાખી લોટ બાંધી લો.(દાળ ઢોકળી બનાવવાં આ જ લોટ નો ઉપયોગ કરી શકો)

  2. 2

    હવે આ લોટ ને ૧૫ મીનીટ સુધી રહેવા દો.પછી તેલ થી ચિકવી લેવો પછી આ લોટ અટામણ લઈ વણી લો.

  3. 3

    હવે લોઢી ગરમ થાય એટલે મસાલા થેપલા ને બન્ને સાઇડ થી તેલ મૂકી શેકી લેવા.આ રીતે બધાજ થેપલા બનાવી લો.

  4. 4

    તૈયાર કરેલ મસાલા થેપલા ને ટોમેટો કેચઅપ અને સૂપ સાથે સર્વ કરો.આ મસાલા થેપલા ને ચા સાથે પણ ખાઈ શકાય, દહીં સાથે, કે છુંદા સાથે પણ ખાઈ શકો છો, શાક ન બનાવું હોય તો મસાલા થેપલા બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

Similar Recipes