રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટ ને ચાળી લેવુ.પછી મેથી ની ભાજી ને પાણી થી ધોઇ નાખવી.પછી તેમા ચણાનો લોટ,મીઠું,બધા મસાલા,લસણની ચટણી,મેથી ની ભાજી,મોણ નાખી લોટ બાંધી લેવો.
- 2
પછી થેપલા ને વણી ને ગરમ લોઢી ઉપર તેલ મા બદામી કલર ના શેકવા.તો તૈયાર છે ફટાફટ બની જાય એવા થેપલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methi#gujaratiFamousFoods#MyRecipe2️⃣2️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#MA બાના હાથ ના થેપલા ની તો વાત કઈ અલગ જ હોય હું પણ તેની પાસેથી જ શીખી Jayshree Chauhan -
-
-
તલ -અજમાં વાળા મસાલા થેપલા
#ટીટાઇમ થેપલા તો ગુજરાતી ઓ ની શાન છે તેના વિના તેનો નાસ્તો અધુરો છે. નાસ્તો તો શું મુસાફરી પણ અધૂરી છે .ગુજરાતી ઓ ને લાંબી મુસાફરી માં પણ થેપલા તો જોઈએ જ. Yamuna H Javani -
બેકડ થેપલા સૂકી ભાજી ટાકોસ
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકગુજરાતી ઓની પ્રિય વાનગી થેપલા અને બટાટાનું સુકું શાક ને મેક્સીકન રીતે સર્વ કર્યું છે. આમ તો ટાકોસ મકાઈ ના લોટ અને મેંદા માંથી બને છે અને તળી ને બનાવવા માં આવે છે .. મે ઘઉં નો લોટ અને મેથીની ભાજી ના થેપલા બનાવી ઓવનમાં બેક કરી ટાકોસ બનાવ્યા છે. Pragna Mistry -
-
-
-
-
-
જીરા મસાલા થેપલા (Jeera Masala Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#hathimasala#week2 Sneha Patel -
-
-
-
-
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
-
-
મેથી ની ભાજીવાળા ઘઉં ના થેપલાં
#માસ્ટરક્લાસ"મુઠિયાં થેપલાં ભાઈ ભાઈ, ગુજરાતી જયાં જાય ત્યાં લટકાય જાય " બરાબરને... થેપલાં મુઠિયાં વગર તો ગુજરાતી નો દિવસ ના ઉગે. આજે હું મેથી વાળા થેપલાં ની રેસીપી લઈને ને આવી છું.. Daxita Shah -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11267732
ટિપ્પણીઓ