રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપઘી
  2. 1 કપખાંડ
  3. 1 કપપાણી
  4. મેંદો
  5. ચપટીમીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ઘી, પાણી અને ખાંડ ને મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરવુ.

  2. 2

    પાણી ઠંડુ પડે એટલે તેમાં ચપટી મીઠું નાખી મેંદો ઉમેરી લોટ બાંધવો.

  3. 3

    હવે તેમાંથી રોટલી વણી શક્કરપારા ના શેપમાં કાપી ધીમા તાપે તળી લો.

  4. 4

    ઠંડા પડે પછી એરટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી લેવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes