પુડલા (Pudla Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
શેર કરો

ઘટકો

  1. 2 મોટી વાટકી ચણાનો લોટ
  2. 1/2 વાડકીસોજી(રવો)
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 વાડકીકોથમીર
  5. 1 નંગડુંગળી
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીઅજમો
  8. 1/2 ચમચીસંચળ
  9. 1/2 ચમચીદહીં
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીહળદર
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ચણાનો લોટ, સોજી લઈ મિક્સ કરી તેમાં મીઠું, મરચું, હળદર, સંચળ, અજમો, સમારેલી ધોયેલી કોથમીર, સમારેલી ડુંગળી, દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી લો.

  2. 2

    હવે લોઢીને ગરમ કરી તેનાં પર થોડુ તેલ મૂકી ખીરૂ પાથરો. ફરતે તેલ લગાવો. એક બાજુ શેકાઇ જાય એટલે પલટાવી બંને બાજુ તેલ મૂકી બદામી રંગનો થય ત્યાં સુધી શેકો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઇ લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

Similar Recipes