ફણગાવેલા મગ મેથી ના પુડલા (Fangavela Moong Methi Pudla Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ફણગાવેલા મગ મેથી ના પુડલા (Fangavela Moong Methi Pudla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧/૨ કપઝીણી સમારેલી મેથી
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ચણાનો લોટ જરૂર મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મરચું સ્વાદ મુજબ
  7. હળદર જરૂર મુજબ
  8. ધાણાજીરું જરૂર મુજબ
  9. 2 ચમચીરવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફણગાવેલા મગને અધકચરા ક્રશ કરી લો

  2. 2

    એક બાઉલમાં ચણાનો અને રવા નો લોટ લઇ તેમાં જીણી સમારેલી મેથી અઘ કચરા કરેલા મગની એડ કરી અંદર ટેસ્ટ પ્રમાણે ના મસાલા કરો.

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો

  4. 4

    નોનસ્ટિક તવા ઉપર બેટર પાથરીને બંને બાજુ તેલ લગાવી પુડલા ઉતારી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes