મેથી નો મસાલો (Methi Masala Recipe In Gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara

#PR

મેથી નો મસાલો (Methi Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૦
  1. ૧૦૦ ગ્રામ મેથી
  2. ૨-૩ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  3. ૩-૪ ચમચીમીઠું
  4. ૧૦૦ ગ્રામ તેલ
  5. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મેથી ને શેકી લો ઠંડી થાય એટલે તેને મિક્સમાં દળી લો

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં દળેલી મેથી ઉમેરો અને તેને શેકો

  3. 3

    હવે ગેસ ધીમો રાખી તેમાં હિંગ ઉમેરી અને મીઠું અને હલાવતા રહો ૫ મિનિટ માં મેથી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    બધું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં લાલ મરચું ઉમેરી હલાવો અને મિક્ષ કરો

  5. 5

    તૈયાર છે મેથી નો મસાલો

  6. 6

    તેને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes